Wednesday, 16 October 2024

JOB JUNCTIONGSSSB Group A and B Main Exam Form Notification 2024

gsssb

MaruGujarat.in

GSSSB Group A and B Main Exam Form Notification 2024, Check below for more details., ગૃપ- A અને ગૃપ- B ની મુખ્ય પરીક્ષા માટે લાયક ઠરેલ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવા બાબત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગરની જાહેરાત ક્રમાંક : ૨૧૨/ ૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગ્રુપ-A તથા ગ્રુપ- B) ની પ્રથમ તબક્કાની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષાનું પરિણામ તા. ૧૮/૦૯/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ ક૨વામાં આવેલ છે. આ પરિણામના આધારે ગ્રુપ-A તથા ગ્રુપ- B ની મુખ્ય પરીક્ષાઓ માટે લાયક થયેલ ઉમેદવારોની કામચલાઉ યાદી તા. ૧૯/ ૦૯/૨૦૨૪ ના રોજ પ્રસિધ્ધ ક૨વામાં આવેલ છે.



from MaruGujarat.in Official Website https://ift.tt/NYCfzUG

No comments:

Post a Comment

Merry Christmas Everyone

Merry Christmas Everyone 665 by joshagilend | 191 comments What are some of your favorite memories from Christmas? Share them here :) - Jo...