Monday, 3 January 2022

JOBLRD Physical Test Postponed Notification 03-01-2022

Gujarat Police has published Important Notice regarding PSI / LRD Constable Physical Test Call Letter 2021, Check below for more details. 

gujarat police
gujarat police

Table of Contents

Important Notice regarding Gujarat Police PSI/ LRD Constable Physical Test  2021

Post: Constable / Lokrakshak, PSI, ASI & Intelligence Officer

Lokrakshak News:

:: તા.૦૩/૦૧/૨૦૨૨ ::

SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના ગ્રાઉન્ડ ઇન્ચાર્જશ્રી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ગાંધીનગર ખાતે બંદોબસ્તમાં હોવાથી તારીખ 05, 06, 07, 08, 10, 11, 12 જાન્યુઆરી ના રોજ SRPF ગ્રુપ-૧૧, વાવ (સુરત)ના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

મોકુફ રાખવામાં આવેલ તારીખ હાજર રહેવાની નવી તારીખ
તા.૦૫/૦૧/૨૦૨૨ તા.૨૫/૦૧/૨૦૨૨
તા.૦૬/૦૧/૨૦૨૨ તા.૨૭/૦૧/૨૦૨૨
તા.૦૭/૦૧/૨૦૨૨ તા.૨૮/૦૧/૨૦૨૨
તા.૦૮/૦૧/૨૦૨૨ તા.૨૯/૦૧/૨૦૨૨
તા.૧૦/૦૧/૨૦૨૨ તા.૩૧/૦૧/૨૦૨૨
તા.૧૧/૦૧/૨૦૨૨ તા.૦૧/૦૨/૨૦૨૨
તા.૧૨/૦૧/૨૦૨૨ તા.૦૨/૦૨/૨૦૨૨

પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના ગ્રાઉન્ડ ઇન્ચાર્જશ્રી વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમ ગાંધીનગર ખાતે બંદોબસ્તમાં હોવાથી તારીખ 06, 07, 08, 10, 11, 12, 13 જાન્યુઆરી નારોજ પોલીસ તાલીમ મહાવિધાલય, જુનાગઢના મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવે છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

મોકુફ રાખવામાં આવેલ તારીખ હાજર રહેવાની નવી તારીખ
તા.૦૬/૦૧/૨૦૨૨ તા.૨૪/૦૧/૨૦૨૨
તા.૦૭/૦૧/૨૦૨૨ તા.૨૫/૦૧/૨૦૨૨
તા.૦૮/૦૧/૨૦૨૨ તા.૨૭/૦૧/૨૦૨૨
તા.૧૦/૦૧/૨૦૨૨ તા.૨૮/૦૧/૨૦૨૨
તા.૧૧/૦૧/૨૦૨૨ તા.૨૯/૦૧/૨૦૨૨
તા.૧૨/૦૧/૨૦૨૨ તા.૩૧/૦૧/૨૦૨૨
તા.૧૩/૦૧/૨૦૨૨ તા.૦૧/૦૨/૨૦૨૨
:: તા.૦૧/૦૧/૨૦૨૨ ::

વાઇબ્રન્ટ ગુજરાત કાર્યક્રમને ધ્યાનમાં રાખી તા.૧૦/૦૧/૨૦૨૨, તા.૧૧/૦૧/૨૦૨૨ અને તા.૧૨/૦૧/૨૦૨૨ નારોજ SRPF ગ્રુપ-૧૨, ગાંધીનગર મેદાન ખાતેની શારીરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. આ તારીખોની શારીરીક કસોટી હવે નીચે જણાવેલ તારીખે રાખવામાં આવેલ છે. ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું. રાજયમાં અન્ય ૧૪ જગ્યાએ રાબેતા મુજબ શારીરીક કસોટી ચાલુ રહેશે.

મોકુફ રાખવામાં આવેલ તારીખ હાજર રહેવાની નવી તારીખ
તા. ૧૦/૦૧/૨૦૨૨ તા. ૩૧/૦૧/૨૦૨૨
તા. ૧૧/૦૧/૨૦૨૨ તા. ૦૧/૦૨/૨૦૨૨
તા. ૧૨/૦૧/૨૦૨૨ તા. ૦૨/૦૨/૨૦૨૨

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૧/૦૧/૨૦૨૨ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

Lokrakshak :: સૂચનાઃ:: તા.૩૦/૧૨/૨૦૨૧ ::

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૩૦/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….

લોકરક્ષક કેડર શારીરીક કસોટી GENDER બદલવા અંગે તા.૩૦/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટેઅહિં કલીક કરો…….

Lokrakshak :: ફરીવારની સૂચનાઃ તા.૨૫.૧૨.૨૦૨૧ ::
લોકરક્ષક કેડર માટે ઓનલાઇન અરજી કરતી વખતે જે ઉમેદવારોએ ભુલથી Male ના બદલે Female અને Female ના બદલે Male ભરેલ છે તેવા ઉમેદવારો પોતાની માહિતી ભરતી બોર્ડના હેલ્પ લાઇન નંબર ઉપર પણ જણાવી શકે છે અથવા લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નં.ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર-૩૮૨૦૦૭ ખાતે અરજી પણ કરી શકે છે. ભરતી બોર્ડને મોકલવાની અરજીનો નમૂનો જોવા માટે અહિં કલીક કરો…….

PSI તા.૨૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી new

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

Lokrakshak તા.૨૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી new

લોકરક્ષક કેડર શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૨/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો…….

તા.૨૧/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૨૧/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૧૯/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૯/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૧૮/૧૨/૨૦૨૧ GENDER બદલવા માટે આવેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટી GENDER બદલવા માટે આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૧૭/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૭/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૫/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૧૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૧૦/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૧૦/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૦૮/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૮/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

તા.૦૬/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે તા.૦૬/૧૨/૨૦૨૧ સુધીમાં મળેલ અરજીઓની માહિતી જોવા માટે અહીં કલીક કરો….

: તા.૦૬/૧૨/૨૦૨૧ :: જોડીયા નામ અંગે

અગાઉ જોડીયા નામ હોવાના કારણે રદ્દ કરવામાં આવેલ ઉમેદવારોની મળેલ રજુઆત અંગે ચકાસણી કરતા જે ઉમેદવારોને અગાઉ રદ્દ કરવામાં આવેલ હતા તેવા ઉમેદવારોને હવે માન્ય ગણવામાં આવેલ છે અને હવે OJAS વેબસાઇટ ઉપરથી પોતાનો કોલલેટર ડાઉનલોડ કરી શકશે. જેની વિગત જોવા માટે અહિં કલીક કરો…….

તા.૦૬/૧૨/૨૦૨૧ અગત્યની નોંધ

(૧) તારીખ ૩ અને ૪ ડિસેમ્બરના રોજ જે મેદાનો ઉપર વરસાદને કારણે શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે બંન્ને દિવસના ઉમેદવારો માટે એકી સાથે તારીખ 12 ડિસેમ્બર (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

(ર) વધુમાં SRPF ગ્રુપ-૧૧, વાવ ખાતે તા.૦૬/૧૨/૨૦૨૧ નારોજ શારીરિક કસોટી મોકૂફ રાખવામાં આવેલ તે કસોટી હવે તા.૨૬/૧૨/૨૦૨૧ (રવિવાર) નારોજ એ જ મેદાન પર એ જ કોલલેટર ઉપર લેવામાં આવશે. મોકુફ રાખવામાં આવેલ કસોટીના ઉમેદવારોએ અગાઉ ઇશ્યુ થયેલ કોલ લેટર સાથે, કોલલેટરમાં જણાવેલ સમયે કસોટી માટે હાજર રહેવું.

તા.૦૫/૧૨/૨૦૨૧ અગત્યની નોંધ

કમોસમી વરસાદના પછી વાદળછાયા વાતાવરણને કારણે મેદાન દોડવા યોગ્ય ન હોવાથી આવતીકાલ તા.૦૬/૧૨/૨૦૨૧ ના રોજ SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પોલીસ ભરતીની શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે. રાજયમાં અન્ય ૧૪ જગ્યાએ શારીરી કસોટી લેવામાં આવશે.

તા.૦૪/૧૨/૨૦૨૧ અગત્યની નોંધ

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો….

:: કમોસમી વરસાદ અંગે અગત્યની સૂચનાઃ તા.૦૨/૧૨/૨૦૨૧ ::

કમોસમી વરસાદના કારણે SRPF ગૃપ-પ, ગોઘરા મેદાન ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ, ખેડા, સુરેન્દ્રનગર, અમરેલી તથા SRPF ગૃપ-૧૧ વાવ-સુરત અને SRPF ગૃપ-૭, નડિયાદ એમ કુલ ૬ મેદાનો ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

પો.સ.ઇ./લોકરક્ષકની સંયુકત કસોટી અંગેની જાહેરાતઃ તા.૦૨/૧૨/૨૦૨૧

શારીરીક કસોટીની તારીખ બદલવા અંગે આવેલ અરજીઓની માહિતી જોવા માટે અહિં કલીક કરો….

:: કમોસમી વરસાદ અંગે અગત્યની સૂચનાઃ તા.૦૧/૧૨/૨૦૨૧ ::

કમોસમી વરસાદના કારણે પોલીસ હેડ કવાર્ટર, ભરૂચ તથા SRPF ગૃપ-૧૧, વાવ-સુરત ખાતે પો.સ.ઇ. / લોકરક્ષકની તા.૦૩/૧૨/૨૦૨૧ અને તા.૦૪/૧૨/૨૦૨૧ ના રોજ લેવાનાર શારિરીક કસોટી મોકુફ રાખવામાં આવેલ છે. ઉમેદવારોને શારિરીક કસોટીની નવી તારીખ હવે પછી જણાવવામાં આવશે.

ઓફિશિયલ વેબસાઈટ

Important Notice regarding Joint Test of PSI / Lokarakshak: Dated 01/12/2021

અરજીનો નમૂનો

Important Notification (27-11-2021): Click Here

Call Letter: Click Here

Physical Test Date/ Call Letter Notification: PSI Website | LRD Website

Rejected Applications for PSI Posts on 26-11-2021: Click Here

Gujarat Police PSI, ASI & Intelligence Officer – Rejected Application List 2021: Click Here

:: અગત્યની સૂચના તા.ર૯/૧૧/ર૦ર૧ ::

એવુ ધ્યાન પર આવેલ છે કે, ઉમેદવારો જુદી જુદી બાબતે અરજી કરવા સારૂ લોકરક્ષક ભરતી બોર્ડની કચેરીએ રૂબરૂ આવે છે. જે ઉમેદવાર શારીરિક કસોટીની તારીખ બદલવા માંગતા હોય તો તે કિસ્સામાં અરજી (જરૂરી દસ્તાવેજો સાથે) ભરતી બોર્ડની કચેરીએ રૂબરૂ આપવાની રહેશે. આ સિવાય અન્ય કોઇપણ બાબત માટેની અરજી ટપાલથી જ મોકલવાની રહેશે.

જે કિસ્સામાં ભરતી બોર્ડની વેબસાઇટ https://lrdgujarat2021.in પર અરજી માટેના નમૂના આપવામાં આવેલ છે, તે કિસ્સામાં અરજી તે નમૂનામાં કરવાની રહેશે. અન્ય કિસસામાં કોરા કાગળમાં અરજી કરવાની રહેશે.

તમામ સૂચનાઓ બોર્ડની વેબસાઇટ ઉપર મુકવામાં આવશે. ઉમેદવારોએ વેબસાઇટ જોતા રહેવુ. માત્ર નીચેના કારણોસર તારીખ બદલવા માટે ઉમેદવારો અરજી કરી શકે છે, તે અરજી બોર્ડની કચેરીએ રૂબરૂ આપવાની રહેશે.

(૧) ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઇ/બહેનના લગ્ન હોય તો
(ર) ઉમેદવારને અન્ય કોઇ પરીક્ષા જેવી કે, સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરીક્ષાના કિસ્સામાં (પરીક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરીક્ષાનો દિવસ/દિવસો અને પરીક્ષા પુરી થવાના પછીના દિવસે શારીરીક કસોટી હોય તો)
(૩) ઉમેદવારના માતા / પિતા / ભાઇ / બહેન / દાદા / દાદી / પત્ની / પુત્ર / પુત્રીનું અવસાન થયેલ હોય તો
શારીરિક કસોટીના ઓછામાં ઓછા ૩ (ત્રણ) દિવસ પહેલા બોર્ડની કચેરીએ તારીખ બદલવા માટે રૂબરૂ મળેલ અરજી જ ધ્યાને લેવામાં આવશે


:: અગત્યની સૂચના તા.૨૭/૧૧/૨૦૨૧ ::

પો.સ.ઇ. તથા લોકરક્ષક ભરતીના કોલલેટર બાબતે ઉમેદવારો ધ્વારા થયેલ રજુઆતને ધ્યાનમાં લઇ ઉમેદવારોના માર્ગદર્શન માટે નીચે સુચનાઓ બહાર પાડવામાં આવે છે. જે ઉમેદવારોએ પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર બંને માટે અરજી કરેલ છે જેમાં પો.સ.ઇ. કેડર અને લોકરક્ષક કેડરના કોલલેટર અલગ અલગ નીકળે છે તેવા ઉમેદવારોએ ફકત પો.સ.ઇ. ભરતીના કોલલેટર ઉપર જ શારીરીક કસોટી આપવાની રહેશે અને લોકરક્ષક ભરતીના કોલલેટરને રદ્દ ગણવાનો રહેશે.

જે ઉમેદવારોએ પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર બંને માટે અરજી કરેલ છે તેવા ઉમેદવારોનાં કોલલેટરમાં પો.સ.ઇ. ઉપરાંત લોકરક્ષકનો પણ કન્ફર્મેશન નંબર દર્શાવવામાં આવેલ છે અને આવા ઉમેદવારોને તેમની દોડના સમયના આધારે પો.સ.ઇ. તથા લોકરક્ષક એમ બન્ને માટે અલગથી ગુણ આપવામાં આવશે. જો પો.સ.ઇ. કેડર તથા લોકરક્ષક કેડર બંને માટે અરજી કરેલ હોય અને પો.સ.ઇ.ના કોલલેટરમાં લોકરક્ષકનો કન્ફર્મેશન નંબર ના હોય તો તેવા ઉમેદવારે ભરતી બોર્ડના સરનામે (બંગલા નં. ગ-૧૨, સરિતા ઉદ્યાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર ખાતે) તા.૦૩/૧૨/૨૦૨૧ સુધીમાં મળે તે રીતે અરજી કરવાની રહેશે. જેથી તેના લોકરક્ષકના ગુણ આપવાના બાકી રહી ન જાય.

કોઇપણ કારણસર ઉમેદવારને એકથી વધુ કોલલેટર/કોલલેટરો મળેલ હોય તો તે પૈકી જે કોલલેટરની તારીખ પહેલા આવતી હોય તે તારીખે શારીરીક કસોટી આપવાની રહેશે અને અન્ય કોલલેટર/કોલલેટરો રદ્દ ગણવાના રહેશે. જો કોઇ ઉમેદવાર બન્ને કોલલેટર ઉપર શારીરીક કસોટી આપવાનો પ્રયત્ન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તેને પો.સ.ઇ. તથા લોકરક્ષકની આ ભરતી માટે ગેરલાયક ઠરાવવામાં આવશે, તેમજ ભવિષ્યમાં લેવાનાર રાજય સરકારશ્રી હસ્તકની ભરતી માટે પણ ગેરલાયક ઠરાવવામાં આવશે.

જે ઉમેદવારોને પોતાના નામ, પિતા/પતિનું નામ અને અટકમાં અરજી કરતી સમયે ભુલ થયેલ છે તેવા ઉમેદવારને જે કોલલેટર મળેલ છે તે તથા ઓળખપત્રના અસલ પુરાવા સાથે રાખવાથી પરીક્ષા આપી શકે છે.


શારીરીક કસોટી માટે તારીખ બદલવા અંગે સુચનાઓઃ

જે કોઇ ઉમેદવારોને નીચે જણાવેલ કારણસોર શારીરીક કસોટીની તારીખ બદલવાની જરૂરીયાત ઉભી થઇ હોય તો તેઓએ અરજી સાથે કોલલેટરની ઝેરોક્ષ અને જે કારણથી તારીખ બદલવા માંગતા હોય તે અંગેના પુરાવા સાથે પો.સ.ઇ. ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૩, સરીતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર પીન કોડ-૩૮૨૦૦૭ અને લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી, બંગલા નંબરઃ ગ-૧૨, સરીતા ઉધાનની નજીક, સેકટર-૯, ગાંધીનગર પીન કોડ-૩૮૨૦૦૭ ખાતે રૂબરૂમાં અરજી કરવાની રહેશે.

નીચે જણાવેલ કારણો સિવાય અન્ય કોઇ કારણસોર ઉમેદવારની તારીખ બદલવામાં આવશે નહીં.

(૧) ઉમેદવારના પોતાના લગ્ન અથવા પોતાના સગા ભાઇ/બહેનના લગ્ન હોય તો

(ર) ઉમેદવારને અન્ય કોઇ પરીક્ષા જેવી કે સરકારશ્રીની ભરતી તથા કોલેજની પરિક્ષાના કિસ્સામાં (પરિક્ષા શરૂ થવાના આગળના દિવસે, પરિક્ષાનો દિવસ/દિવસો અને પરિક્ષા પુરી થવાના પછીના દિવસે શારીરીક કસોટી હોય તો)

(૩) ઉમેદવારના માતા/પિતા/ભાઇ/બહેન/દાદા/દાદી/પત્ની/પુત્ર/પુત્રીનું અવસાન થયેલ હોય તો

ખાસ નોંધઃ શારીરીક કસોટીના શરૂ થવાના દિવસથી દિન-૩ પહેલા મળેલી અરજી જ ધ્યાને લેવામાં આવશે. ઉમેદવારની અરજી મળયા બાદ તારીખ બદલવા અંગેના હુકમો ભરતી બોર્ડની વેબસાઇટ પર મૂકવામાં આવશે. જેમાં તારીખ બદલવામાં આવેલ ઉમેદવારે જુનો કોલલેટર લઇને જણાવેલ તારીખ/સમયે અને સ્થળે હાજર રહેવાનું રહેશે તથા જેની અરજી માન્ય કરવામાં આવેલ ન હોય અને બીજી કોઇ તારીખ આપવામાં આવેલ ન હોય તેવા ઉમેદવારોએ મુળ કોલલેટરમાં જણાવેલ તારીખ/સ્થળે શારીરીક કસોટી આપવાની રહેશે.


:: અગત્યની સૂચના તા.ર૬.૧૧.ર૦ર૧ ::

લોકરક્ષકની ભરતી માટેની શારીરિક કસોટી તા.૩.૧ર.ર૦ર૧ થી શરૂ કરી તા.ર૯.૧.ર૦રર સુઘીમાં પૂર્ણ કરવામાં આવશે, જે માટેના કોલ લેટર https://ojas.gujarat.gov.in વેબસાઇટ ૫રથી આજથી શરૂ કરી તા.ર૯.૧.ર૦રર સુઘીમાં ડાઉનલોડ કરી શકાશે.

જે ઉમેદવારોએ એક કરતાં વઘુ અરજીઓ કરેલ છે, તે ઉમેદવારની છેલ્લી અરજી માન્ય રાખી બાકીની અરજીઓ રદ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહિં કલીક કરો….

જનરલ કેટેગરીના જે ઉમેદવારોએ નિયત સમયમાં ફી ભરેલ નથી, તેવા ઉમેદવારોની અરજી ૫ણ રદ કરવામાં આવેલ છે. જે જોવા માટે અહિં કલીક કરો….

જો ઉમેદવારને કોઇ૫ણ કારણોસર કોલ લેટર ઇશ્યૂ થયેલ ન હોય તો લોકરક્ષક ભરતી બોર્ડના નીચેના સરનામે સં૫ર્ક કરવા જણાવવામાં આવે છે.

લોકરક્ષક ભરતી બોર્ડની કચેરી

બંગલા નં.ગ-૧ર, સેકટર-૯, સરિતા ઉદ્યાનની નજીક, ગાંધીનગર – ૩૮ર૦૦૭.

Instructions:

  • Candidates who have received two call letters will have to run as per the first call letter and apply to the board for the cancellation of the second call letter.
  • If the candidate has shown different categories in PSI and Lok Rakshak, then the category mentioned in the application will be taken into consideration. The candidate has to submit the document in support of the category at the time of document verification. Deliberate misinformation is subject to action.
  • The physical test of women candidates who have applied only for Lokrakshak will start from 29/12/21 and will end on 29/01/22.
  • Physical test of male candidates who have applied for Lokrakshak only will start from 25/12/21 and will be completed by 25/01/22.
  • PSI physical test will start from 3/12/21. The test of male candidates will be completed on 24/12/21. The test of female candidates will be completed on 28/12/21. Candidates who have filled the form in both PSI and Lokarakshak will also be tested by this date.
  • Physical test of PSI and Lok Rakshak recruitment will start from December 3 in a total of 15 grounds in the state. Physical test of male candidates will be held on 12 grounds and women on three grounds. Physical test of women candidates will be conducted on the grounds of Police Headquarters Rajkot City, Bharuch, and Gandhinagar.
  • A single call letter will be issued for both PSI and Lok Rakshak. Candidates who have applied in both will have to enter the confirmation number of the same advertisement on ojas. The call letters will not be downloaded if you want to download Lokarakshak Advt. and enter the confirmation number of PSI Advt. 

Gujarat Police PSI / LRD Call Letters 2021

Gujarat Police Department is recruiting Constables in Armed and Unarmed Police in the Gujarat State. The department will make the selection of candidates on basis of the written test and physical test. Aspirants who want to appear in the written exam for Constable posts in Gujarat Police can access the Gujarat Police Constable Hall Ticket from the official web portal.

Gujarat Police Lokrakshak & PSI Physical Test Date Released @lrdgujarat2021.in: Lokrakshan Recruitment Board (LRB) has recently made a notification, in which PSI & Constable Physical Test Date has been announced. Gujarat Police Physical Exam is scheduled to be held from 3 December 2021.

Gujarat Police Call Letter 2021 Download

An Advertisement with reference number LRB/202122/2 for the recruitment to the Police Constable in Armed and Unarmed forces has been released on the official website. Applications have been invited for filling up a total of 10459 posts. Applicants were able to fill up an online application form from 23 October to 09 November 2021.

Call Letter: Click Here

Updates on Telegram Channel: Click Here
Stay connected with www.marugujarat.in for latest updates

Important: Please always Check and Confirm the above details with the official website and Advertisement / Notification.



from MaruGujarat.in https://ift.tt/3zkIddb

No comments:

Post a Comment

The Origins of Wokeness

The Origins of Wokeness 779 by crbelaus | 1758 comments